• Know that egoism is harmful, then everything will become easier. There is no point in protecting egoism.

  • Native Language

  • અહંકાર નુકસાનકર્તા છે, એવું જાણી લો ત્યારથી જ બધું કામ સરળ થાય. અહંકારનું રક્ષણ કરવા જેવું નથી.

  • ‘I did this’ creates ego. ‘This is mine’ creates affection.

  • Native Language

  • આ મેં કર્યું’ એનાથી અહંકાર ઊભો થાય. ‘આ મારું’ એનાથી મમતા ઊભી થાય.

  • What is ego? It runs away from God. As ego grows, the words like Obstinacy, Honor, Pride, Arrogance are used. Ego awakens from the moment one is separated from God.

  • Native Language

  • અહંકાર એટલે શું ! ભગવાનથી દૂર ભાગે તે. અહંકાર જેમ જેમ વધતો જાય તેમ તેમ આડાઈ, માન, ગર્વ, ઘમંડ શબ્દો વપરાય. ભગવાનથી જરાક છેટો થયો ત્યાંથી અહંકાર જાગે.

Scroll to Top